Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના મહાકાળી સર્કલ નજીક મોટરકારનો અકસ્માત - VIDEO

જામનગરના મહાકાળી સર્કલ નજીક મોટરકારનો અકસ્માત – VIDEO

- Advertisement -

જામનગરમાં મહાકાળી સર્કલ નજીક મોટરકાર દિવાલ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટરકારની અંદર બેઠેલા ત્રણથી ચાર લોકોને ઇજા થઇ હતી અને ઇજાગ્રસ્તોને સારાવર માટે હોસ્ટિપલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular