Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયા નજીક કારની બળદ સાથે ટક્કરમાં બળદનું મૃત્યુ

ખંભાળિયા નજીક કારની બળદ સાથે ટક્કરમાં બળદનું મૃત્યુ

- Advertisement -

ખંભાળિયા- લાલપુર રોડ ઉપર બજાણા ગામના પાટીયા પાસેથી ગત સાંજે જઈ રહેલી જામનગર પાસીંગની એક મોટરકાર આ માર્ગ પર જતા એક બળદ સાથે અથડાઈ પડી હતી. આ અકસ્માતમાં કાર તથા બળદ બંને નજીકના એક ખાડામાં ફંગોળાઈ ગયા હતા. મોટરકાર સાથેની આ ટક્કર જીવલેણ નિવાડતા બળદનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે કાર પણ પલટી ખાઈ જતા તેમાં બેઠેલા મુસાફરોને સ્થાનિક લોકોએ બચાવ્યા હતા.

- Advertisement -

આ કાર અકસ્માતમાં કોઈ મુસાફરોને ગંભીર ઈજાઓ થઈ ન હતી. આ બનાવની જાણ થતા અહીંના એનિમલ કેર ગ્રુપના કાર્યકરો તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular