Wednesday, January 14, 2026
Homeરાજ્યહાલારજામજોધપુર ભાજપ અગ્રણીઓ દ્વારા ભાજપની વિકાસગાથા પત્રિકા વિતરણ સાથે પ્રચાર

જામજોધપુર ભાજપ અગ્રણીઓ દ્વારા ભાજપની વિકાસગાથા પત્રિકા વિતરણ સાથે પ્રચાર

જામજોધપુર ભાજપના અગ્રણી વેપારી આગેવાન નગરપાલિકા ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર, માકેટીંગ યાર્ડ ડીરેકટર જયસુખભાઈ વડાલીયા, તાલુકા ભાજપ મહામંત્રી મુકેશ નાનવડા, અગ્રણી જીતુભાઈ ત્રાંબડીયા, ભાજપ અગણી ગીરીશભાઈ ખાંટ (રજવાડી), મહીલા ભાજપ અગ્રણી હેથીબેન ભાલોડીયા, વેપારી આગેવાન પ્રભુદાસભાઈ સુતરીયા દ્વારા વોર્ડ નં-3માં પ્રચાર પ્રસાર કરી ભાજપની વિકાસગાથાની પત્રિકાનું વિતરણ કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular