સ્વ. લતાબા અનિરૂધ્ધસિંહ જાડેજા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ સવારે 11 વાગ્યાથી 6 વાગ્યા સુધી અમૃતમમાઁ કાર્ડ કાઢવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લોકો એ લાભ લીધો હતો.

© 2021 Khabar Communication Private Limited. All Rights reserved.