યાત્રાધામ દ્વારકા ખાતે આજે બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કંગના રાણાવત પહોંચી હતી. કંગના રાણાવતે ભગવાન દ્વારકાધીશનાં દર્શન-પૂજન કરી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. દ્વારકાધીશ મંદિર ખાતે પુજારી પરિવાર દ્વારા કંગના રાણાવતનું સન્માનપૂર્વક સ્વાગત કરી વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. પુજારીઓએ તેમને આશીર્વચન આપ્યા હતા.
View this post on Instagram


