Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરવાલસુરા નેવી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

વાલસુરા નેવી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

વિશ્વ રક્તદાતા દિનની ઉજવણીના હેતુથી, જામનગરના ભારતીય નૌસેના વાલસુરા ખાતે 14 જૂન ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કોવિડ -19 રોગચાળાને કારણે લોહીની અછતને પહોંચી વળવામાં સ્થાનિક લોકો ના સમુદાયને મદદ મળે તે હેતુથી જામનગરના ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો.

શિબિરનું ઉદ્ઘાટન કરતી વખતે આઈએનએસ વલસુરાના કમાન્ડિંગ ઓફિસરએ સ્ટાફ અધિકારીઓ, નાવિક, સંરક્ષણ નાગરિકો અને તાલીમાર્થીઓ સહિતના તમામ સ્વયંસેવકોને અભિનંદન પાઠવ્યા હતા. COVID-19 ની બધી નવીનતાઓને પગલે વલસુરા પરિવારે ગોવિંદસિંહ હોસ્પિટલમાં લગભગ 100 યુનિટ રક્તદાન કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular