જામનગરમાં સત્યસાઇ હાઇસ્કૂલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. ભાવેશ મહેતા, ડો. પારસ દોશી, ડો. અલ્કેશ પાટલીયા, ડો. ભાવિનભાઇ શાહ અને તેમની ટીમે સેવા આપી હતી. આ તકે જૈન એમ્પ્લોય ફેડરેશનના પ્રમુખ અજય શેઠ તથા ઉપપ્રમુખ અજય શાહ ઉપસ્થિત રહી ડોકટરોની ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.