Saturday, December 6, 2025
Homeરાજ્યજોડીયા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો, 16 માંથી માત્ર 3 બેઠકો પર...

જોડીયા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો, 16 માંથી માત્ર 3 બેઠકો પર કોંગ્રેસ

13 બેઠકો પર ભાજપનો વિજય

જોડીયા તાલુકા પંચાયતની મત ગણતરી પૂર્ણ થઇ ચુકી છે. જેમાં 16 બેઠકો પૈકી 13 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. અને માત્ર 3 જ બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી છે. માત્ર દુધઈ, જોડીયા-3 અને કેશિયા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.

- Advertisement -

બાલાચડી-1 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના જયોત્સનાબેન અરવિંદ ભીમાણીનો વિજય થયો છે.

બાલંભા-2 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના હેમલતા વિનોદભાઇ ચોટલીયાનો વિજય થયો છે.

- Advertisement -

ભાદરા-૩ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના પ્રિયંકાબેન સંદિપ ભટ્ટટીનો વિજય થયો છે.

દુધઇ-4 બેઠક પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના નાથાલાલ છગન સાવરીયાનો વિજય થયો છે.

- Advertisement -

હડીયાણા-૫ બેઠક પર ભારતીય જનતા પાર્ટી નરોતમભાઈ નારણભાઈ સોનગરાનો વિજય થયો છે.

૬-જોડીયા-૧ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના વલ્લભભાઈ હીરજીભાઈ ગોઠીનો વિજય થયો છે.

૭-જોડીયા-૨ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના મંગાભાઈ જેઠાભાઈ ધ્રાંગીયાનો વિજય થયો છે.

૮-જોડીયા-૩ બેઠક પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના રૂકીયાબેન બાવલાભાઈ નુત્યારનો વિજય થયો છે.

કેશીયા-9 બેઠક પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના જયશ્રીબેન માવજી ગોધાણીનો વિજય થયો છે.

કુનડ-૧૦ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના હિનાબેન મયુરભાઈ નંદાસણાનો વિજય થયો છે.

માધાપર-11 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના રેખાબેન નરેન્દ્રભાઇ પરમારનો વિજય થયો છે.

મેઘપર-12 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના મનિષાબેન ભરતભાઇ ખોલીયાનો વિજય થયો છે.

પીઠડ-13 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના રસીલાબેન દામજીભાઇ ચનિયારાનો વિજય થયો છે.

રસનાળ-14 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના કિસોરસિંહ પ્રભાતસિંહ જાડેજાનો વિજય થયો છે.

તારાણા-15 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઘનશ્યામ મગન રાઠોડનો વિજય થયો છે.

વાવડી-૧૬ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ભાવેશ નારણભાઈ મકવાણાનો વિજય થયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular