અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા ૨૬ મી જાન્યુઆરી ના રોજ જામનગર મા આવેલ તામામ કોલેજો ના વિદ્યાર્થી દ્વારા તિરંગા બાઈક રેલી યોજી પ્રજાસત્તાક પર્વ ની ઉજવણીના કરવામાં આવી હતી.
આ તકે વિશેષ મહેમાન તરીકે મયુરીબા ઝાલા(રાષ્ટ્રીય કારોબારી સદસ્ય) ઉપસ્થિત રહ્યા હતા.