આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભ્રષ્ટાચાર અટકાવવા માટે લોકોમાં જાગૃત્તિ અને સહકાર સંદર્ભે રાજકોટ એસીબી મદદનીશ નિયામક એ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઈ આર.આર. સોલંકી તથા સ્ટાફ દ્વારા એક સાઈકલ રેલી યોજવામાં આવી હતી અને આ સાઈકલ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી.