Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરલૈયારા નજીક બે એસ.ટી. બસ વચ્ચે અકસ્માત

લૈયારા નજીક બે એસ.ટી. બસ વચ્ચે અકસ્માત

- Advertisement -

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર લૈયારા ગામ નજીકથી આજે સવારના સમયે પસાર થતી જીજે 18 ઝેડ 5301 નંબરની ખંભાળિયા-મહેસાણા રૂટની બસ અને જીજે 18 ઝેડ 5513 નંબરની ખંભાળિયા-જામનગર-રાજકોટ રૂટની મીનીબસ વચ્ચે ભેંસના કારણે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સદનસીબે કોઇ મુસાફરને ઇજા કે જાનહાની થઇ ન હતી. જો કે, બન્ને બસો થોડાં સમય માટે અકસ્માતના સ્થળે રોકાઇ ગઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular