Saturday, December 21, 2024
Homeમનોરંજનપાણી પીતા પહેલાં ચેતી જાજો....

પાણી પીતા પહેલાં ચેતી જાજો….

શું તમે પણ આ ભુલ નથી કરી રહ્યાને...?

- Advertisement -

સામાન્ય રીતે આપણે આપણે ફ્રીઝમાંથી ઠંડુ પાણી લઇએ ત્યારે તે વધુ ઠંડુ હોય ત્યારે તેમાં ગરમ પાણી મીકસ કરતા હોય છીએ જે લગભગ દરેક ઘરમાં કરવામાં આવતું હશે પરંતુ હેલ્થ એકસપર્ટના કહ્યા અનુસાર આવી ભૂલ કયારેય ન કરવી જોઇએ. કારણ કે ઠંડુ પાણી પચવામાં ભારે હોય છે. જ્યારે ગરમ પાણી પચવામાં હળવું હોય છે. જ્યારે બંનેને સાથે મિકસ કરીએ ત્યારે અપચો થઈ શકે છે. ગરમ પાણીમાં બેકટેરીયા નથી હોતા જ્યારે ઠંડુ પાણી દુષિત હોય છે. જેથી તેને મીકસ કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. ગરમ પાણી વાત અને કફને શાંત કરે છે. જ્યાર ઠંડુ પાણી તેને વધારે છે. ગરમ અને ઠંડુ પાણી મીકસ કરવાથી પાચનતંત્ર કમજોર પડે છે અને પેટ ફુલી જતું હોય છે. એટલે માટીના માટલામાં રાખેલું પાણી સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે. જે પાણીને નેચરલી ઠંડુ બનાવે છે અને તેને શુદ્ધ પણ રાખે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular