Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરપૂર્વમંત્રી અને ધારાસભ્ય હકુભાના ભાઈ ઉપર હુમલો

પૂર્વમંત્રી અને ધારાસભ્ય હકુભાના ભાઈ ઉપર હુમલો

જામનગર ઉત્તરના ધારાસભ્ય ધમેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના ભાઈ રાજભા જાડેજા ઉપર આજે વાડીનાર નજીક એક શખ્સે કોઇ કારણસર હુમલો કર્યો હતો. આ હુમલામાં રાજભા સહિત બે વ્યકિતઓ ઘવાતા રાજભા જાડેજાને સારવાર માટે જામનગરની ડો. રૂપારેલિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ધારાસભ્યના ભાઈ ઉપર હુમલાની ઘટનાની જાણ થતા હોસ્પિટલે આગેવાનો અને પદાધિકારીઓ દોડી ગયા હતાં તેમજ પોલીસે આ ઘટનાની તપાસ આરંભી હુમલાખોર વિરુધ્ધ ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular