બે દિવસ પછી શરૂ થનારી એશિયા કપ 2022 સિંઝનમાં હવે નવી ટીમનો પ્રવેશ થયો છે. આ ટીમે ક્વોલિકાય રાઉન્ડ જીતીને પોતાની જગ્યા બનાવી લીધી છે. આ ટીમ હોંગકોંગ છે. આ ટીમને ભારત-પાકિસ્તાનના ગ્રુપ-એમાં સ્થાન મળ્યું છે.
એશિયા કપ 2022 સીઝન શનિવાર (27 ઓગસ્ટ)થી શરૂ થવાની છે. પ્રથમ મેચ ગ્રુપ બીની ટીમ શ્રીલંકા અને અકઘાનિસ્તાન વચ્ચે રમાવાની છે. બીજા દિવસે એટલે કે 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક સ્પર્ધા થવાની છે. કેન્સ આ મેચની આતુરતાથી રાહ જોઇ રહયા છે. આ વખતે એશિયા કપમાં 6 ટીમો ભાગ લેશે, જેને બે ગ્રુપમાં વહેચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન ગ્રુપમાં છે. જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અકઘાનિંસ્તાન ગ્રુપ બીમાં છે. ક્વોલિફાયર રાઉન્ડમાંથી એક ટીમની પસંદગી થવાની હતી. આવી સ્થિતિમાં આ ટીમ હોંગકોંગ બની ગઇ છે. એશિયા કપમાં નવી ટીમની એન્ટ્રી, ભારત-પાકિસ્તાનના ગ્રૂપમાં સામેલ થશે ભારત-પાકિસ્તાન ગ્રુપમાં રહેવાની હતી. તમામ ટીમોએ 5-5 મેચ રમી હતી, જેમાં હોંગકોગે તેની તમામ મેચ જીતીને ક્વાલિંફાય કયું છે. ટીમ ઇન્ડિયા પોતાની પ્રથમ મેચ 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે રમવાની છે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. તો હોંગકોંગ આ ટુર્નામેન્ટમાં તેની પ્રથમ મેચ ભારતીય ટીમ સામે રમશે. ભારતની આ બીજી મંચ હશે, જે 511 ઓગસ્ટે રમાશે. ત્યારબાદ હોંગકોંગે તેની બીજી મેચ બે સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમવાની છે.