Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : જામ્યુકો દ્વારા મૂર્તિ વિસર્જન માટે બે સ્થળોએ કૃત્રિમ કુંડ તૈયાર...

Video : જામ્યુકો દ્વારા મૂર્તિ વિસર્જન માટે બે સ્થળોએ કૃત્રિમ કુંડ તૈયાર કરાયા

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશ મહોત્સવ અન્વયે ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે બે સ્થળોએ કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે.

- Advertisement -

જેમાં જામનગર, રાજકોટ રોડ સ્કવોડાના શો-રૂમ સાથે પ્લોટ નં. 47 ખાતે તેમજ લાલપુર બાયપાસથી રણજીતસાગર તરફ જતાં પુલની જમણી બાજુએ આવેલ સરદાર રિવેરાની અંદર વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. આથી શહેરીજનોએ તમામ મૂર્તિઓને આ વિસર્જન કુંડમાં મૂર્તિ વિસર્જન કરવા અને પર્યાવરણની જાળવણીમાં સહભાગી થવા જામ્યુકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular