Saturday, December 6, 2025
HomeUncategorizedરેલવે સ્ટેશન કન્સલ્ટિંગ કમિટીમાં નિમણૂંક

રેલવે સ્ટેશન કન્સલ્ટિંગ કમિટીમાં નિમણૂંક

જામનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટીના મંત્રી તરીકે ફરજ બજાવતા ભાવિષાબેન ધોળકિયાને તેના દ્વારા કરવામાં આવતી સેવાઓને ધ્યાનમાં રાખી જામનગર રેલવે સ્ટેશન કન્સલ્ટિંગ કમિટીમાં નિમણૂંક કરવામાં આવાી હતી. ભાવિષાબેનની પસંદગીને શહેરીજનો તથા તેમના વિસ્તારના લોકોએ ભારે ઉત્સાહ સાથે વધાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular