ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ, પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઇ ચાવડા, જામનગર મહાનગરના પ્રભારી અભયભાઇ ચૌહાણ સાથે પરામર્શ કરી શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા દ્વારા જામનગર શહેર ભાજપ કારોબારી સમિતિના સભ્યો જાહેરાત કરવામાં આવી છે. આ નિમણૂંકને રાજ્યના કૃષિમંત્રી આર.સી. ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયભાસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, પ્રકાશભાઇ બાંભણીયા, ડે.મેયર તપન પરમાર, સ્ટે. ચેરમેન મનિષભાઇ કટારીયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા, દંડક કેતનભાઇ ગોસરાણી, શહેર સંગઠનના હોદેદારો, વિવિધ મોરચાના પ્રમુખ, મહામંત્રી, વોર્ડ સમિતિના હોદેદારો, કાર્યકર્તાઓ દ્વારા આવકારવામાં આવી છે.
જામનગર મહાનગર (શહેર) ભાજપ કારોબારીમાં મહામંત્રી તરીકે પ્રકાશભાઇ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, ઉપપ્રમુખ તરીકે ખુમાનસિંહ સરવૈયા, અમીબેન પરીખ, મોનિકાબેન વ્યાસ, કિરીટભાઇ કનખરા, રાજુભાઇ યાદવ, રીટાબેન જોટીંગીયા, હેમલભાઇ ચોટાઇ, વસંતભાઇ ગોરી, મંત્રી તરીકે ભાવનાબેન સોલંકી, દયાબેન પરમાર, દિલીપસિંહ કંચવા, હિતેશભાઇ કણઝારીયા, પરેશભાઇ દોમડિયા, મનિષભાઇ વોરા, ભાવિશાબેન ધોળકીયા, અનસુયાબેન વાઘેલા, કોષાધ્યક્ષ તરીકે વિનોદભાઇ ગોંડલીયા, કાર્યાલય મંત્રી તરીકે મનહરભાઇ ત્રિવેદી, નિશાંતભાઇ અગારા તેમજ વિવિધ વોર્ડના પ્રભારીઓ સંજય મકવાણા, દિનેશ ગજરા, નિતીન સોલાણી, કેતન જોષી, મનિષ કનખરા, અશ્ર્વિન પંડયા, ચંદુભાઇ કાછડિયા, સંજય મુંગરા, નિતીન ચૌહાણ, પી.ડી. રાયજાદા, સંજય ચુડાસમા, અનિલપુરી ગોસાઇ, દિવ્યેશ અકબરી, પરષોતમ કકનાણી, અશોકકુમાર વસિયર, મુકેશકુમાર લાલવાણીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત યુવા મોરચાના પ્રભારી મિહીર નંદા, મહિલા મોરચાના પ્રભારી નારણ મકવાણા, બક્ષીપંચ મોરચાના પ્રભારી આલા રબારી, લઘુમતી મોરચાના પ્રભારી ઇકબાલ ખફી, અનુ. મોરચાના પ્રભારી કમલાસિંહ રાજપૂત, પૂર્વ ઉપપ્રમુખ શિશિર કટારમલ, પૂર્વ વોર્ડ પ્રભારી ભાવેશ કાનાણી, પૂર્વ મહામંત્રી પ્રકાશ કનખરા, પૂર્વ કોર્પોરેટર આકાશ બારડ, બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ કમલેશ સોઢા, પૂર્વ વોર્ડ પ્રમુખ મહાવિરસિંહ જાડેજા, કારોબારી સભ્ય શૈલેષ મારૂ, પૂર્વ કોર્પોરેટર જયેશ લખીયર સમાવાયા છે. કારોબારી સભ્ય તરીકે કિરીટ છાપીયા, રમેશ દત્તાણી, અતુલ દાઉદીયા, પ્રકાશ ભટ્ટી, જીતેન્દ્ર લાલ, કિશોર પટેલ, રમેશ નંદા, અરૂણભાઇ અમૃતિયા, પૂર્વ કન્વીનર લિગલ સેલ મનોજભાઇ અનડકટ, ન.પ્રા.શિ.સ.ના પૂર્વ ચેરમેન ડો. મધુભાઇ ગોંડલીયા, પૂર્વ વોર્ડ પ્રભારી વિનુ બકરાણીયા, સહ કાન્વીનર મીડિયા વિભાગ હેમત ગોહિલ, ભાયા ડેર, પ્રતાપ નંદાણી, પૂર્વ કોર્પોરેટર હર્ષિદાબેન પંડયા, સરિતાબેન ઠાકર, નયનાબેન ચાવડા, ગીતાબેન સાવલા, મંજુલાબેન હીરપરા, પૂર્વ શહેર ઉપપ્રમુખ પુષ્પાબેન શ્રીમાળી, કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, અલ્કાબા જાડેજા, મેયર બિનાબેન કોઠારી, પ્રભાબેન ગોરેચા, સોનલબેન કણઝારીયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા , ક્રિષ્નાબેન સોઢા, હર્ષાબેન વિરસોડિયા, બબીતાબેન લાલવાણી, શારદાબેન વિંઝુડા, હર્ષાબા જાડેજા, શોભનાબેન પઠાણ, ગીતાબા જાડેજા, પૂ.ડે. મેયર લીલાવંતીબેન કંસારા, પૂર્વ કોર્પોરેટર રીટાબેન ઝીંઝુવાડીયા, પૂર્ણાબા રાઠોડ, નીતાબેન પરમાર, ભાનુભાઇ પટેલ, ઇન્ચાર્જ સોશિલ મીડિયા અશ્ર્વિન કોઠારીને પણ સ્થાન મળ્યું છે.
આ ઉપરાંત કારોબારીમાં વિશેષ આમંત્રિત સભ્ય તરીકે કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી, પરમાણંદ ખટ્ટર, પૂર્વ ધારાસભ્ય લાલજી સોલંકી, મનહર ઝાલા, પૂર્વ મેયર ધીરૂભાઇ કનખરા, બિપીનભાઇ ઝવેરી, હિતેનભાઇ ભટ્ટ, મુકેશભાઇ દાસાણી, નિલેષભાઇ ઉદાણી, અશોકભાઇ નંદા, હસમુખભાઇ હિન્ડોચા તેમજ પૂર્વ મેયર અવિનાશ ભટ્ટ, રાજુભાઇ શેઠ, હસમુખ જેઠવા, કનકસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, જયશ્રીબેન જાની, દિનેશભાઇ પટેલ, પ્રતિભાબેન કનખરા, સનતભાઇ મહેતાને પણ સમાવાયા છે.
તેમજ જામનગર મહાનગર (શહેર) ભાજપ આમંત્રિત કારોબારી સભ્યોમાં કોર્પોરેટરો જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, કૃપાબેન ભારાઇ, સુભાષભાઇ જોશી, પરાગભાઇ પટેલ, પન્નાબેન કટારીયા, પૃથ્વીરાજસિંહ ઝાલા, જડીબેન સરવૈયા, કેશુભાઇ માડમ, સરોજબેન વિરાણી, આશિષભાઇ જોશી, કિશનભાઇ માડમ, જશુબા ઝાલા, અરવિંદભાઇ સભાયા, ગોપાલભાઇ સોરઠીયા, લાભુબેન (અમીતાબેન) બંધીયા, કેતનભાઇ ગોસરાણી, તૃપ્તિબેન ખેતીયા, નિલેશભાઇ કગથરા, ધીરેનકુમાર મોનાણી, ધર્મિનાબેન સોઢા (બારડ), પાર્થભાઇ જેઠવા, આશાબેન રાઠોડ, મુકેશભાઇ માતંગ, તરુણાબેન પરમાર, ડે.મેયર તપનભાઇ પરમાર, કોર્પોરેટર ધર્મરાજસિંહ જાડેજા, કેતનભાઇ નાખવા, પ્રવિણાબેન રૂપડીયા, સ્ટે.ચેરમેન મનિષભાઇ કટારીયા, કોર્પોરેટર જીતેશભાઇ શિંગાળા, લીલાબેન ભદ્રા, જેન્તીલાલ ગોહિલ, વિનુભાઇ ખિમસુર્યા, પાર્થભાઇ કોટડીયા, ભારતીબેન ભંડેરી, મિડીયા સેલ ક્ધવીનર ભાર્ગવભાઇ ઠાકર, પૂર્વ વોર્ડ પ્રમુખ શિવુભા ભટ્ટી, કારોબારી સભ્ય પ્રો. માલવીયા, પૂર્વ કોર્પોરેટર દિલીપસિંહ જાડેજા, પૂર્વ ડે.મેયર કિરણબેન શેઠ, કારોબારી સભ્ય શેતલબેન શેઠ, સુનિલભાઇ આશર, શિક્ષણ સમિતિ પૂર્વ વા.ચેરમેન ચંદ્રવદન ત્રિવેદી, કારોબારી સભ્યો પિન્ટુભાઇ નાનાણી, રસિકભાઇ ખેતાણી, પ્રફુલભાઇ કનખરા, લખમણભાઇ ગઢવી, દેવીદાનભાઇ ગઢવી, પૂર્વ વોર્ડ પ્રમુખ દિલીપભાઇ જોઇસર, શિક્ષણ સમિતિના વા.ચેરમેન પ્રવિણભાઇ ટંકારીયા, પૂર્વ વોર્ડ મહામંત્રી વસંતરાય કણઝારીયા, પૂર્વ શિક્ષણ સમિતિ સભ્ય હિતેશભાઇ શેઠીયા, પૂર્વ વોર્ડ પ્રમુખ જેન્તીભાઇ ગજેરા, અનુ.જાતિ શહેર પ્રમુખ બાબુભાઇ ચાવડા, પૂર્વ વોર્ડ મહામંત્રી પ્રવિણભાઇ પારધી, કારોબારી સભ્યો ઇન્દીરાબેન પટેલ, પરસોતમભાઇ વિરડીયા, નવીનભાઇ લાખાણી, રમેશભાઇ ડાંગર, પૂર્વ વોર્ડ પ્રમુખ તુલસીભાઇ નકુમ, અશોકભાઇ ભદ્રા, પૂર્વ મહામંત્રી બક્ષીપંચ મોરચો વિનુભાઇ મકવાણા, પૂર્વ શહેર મંત્રી ભૂવનેશ્ર્વરીબેન વાળા, અમૃતાબેન સુરડીયા, પૂર્વ વોર્ડ પ્રભારી પ્રદિપભાઇ ગાંધી, પૂર્વ ડે.મેયર સોનલબેન જોશી, પૂર્વ કોર્પોરેટર પ્રફુલ્લાબેન જાની, રેખાબેન ચૌહાણ, કારોબારી સભ્યો વિજયસિંહ રાઠોડ, ઇશાકભાઇ કુરેશી, સામતભાઇ પરમાર, પારસભાઇ ઘેલાણી, વી.ડી. ગોજીયા, ઘનશ્યામસિંહ ગોહિલ, નગાભાઇ નંદાણીયા તથા ભરતસિંહ જાડેજાની નિમણૂંક કરવામાં આવી છે.
જામનગર શહેર ભાજપ કારોબારી સભ્યોની નિમણૂંક
પૂર્વમંત્રી, પૂર્વ કોર્પોરેટર, પૂર્વ ડે.મેયર, પૂર્વ મેયર, વિવિધ મોરચાના પૂર્વ પ્રમુખ સહિતના અગ્રણીઓનો સમાવેશ કરાયો