Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરધી જામનગર મહિલા સહકારી બેંક લિ.માં પેનલ એડવોકેટ તરીકે ભાવીન ભોજાણીની નિમણૂંક

ધી જામનગર મહિલા સહકારી બેંક લિ.માં પેનલ એડવોકેટ તરીકે ભાવીન ભોજાણીની નિમણૂંક

- Advertisement -

જામનગરના ધારાશાસ્ત્રી ક્ષેત્રમાં ખૂબ જ જાણીતા ભોજાણી એસોસિએટ્સના ભાવિનભાઇ ભોજાણીની ધી જામનગર મહિલા સહકારી બેંક લિ.ના પેનલ એડવોકેટ તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે. વકીલાતના પ્રોફેશન સિવાય પણ અનેક સામાજિક અને ધાર્મિક ક્ષેત્રમાં કાર્યરત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular