Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરજામનગર-દ્વારકાના 14 પોલીસ કર્મચારીઓની ACBમાં નિમણૂંક

જામનગર-દ્વારકાના 14 પોલીસ કર્મચારીઓની ACBમાં નિમણૂંક

રાજ્યનાં અલગ અલગ જિલ્લાના 22 પોલીસ કર્મચારીઓની એસીબીમાં નિમણૂંક કરવામાં આવી છે. જેમાં જામનગરનાં ભાગ્યપાલસિંહ રઘુવીરસિંહ જાડેજા, રવિકુમાર પરમાર, અનિરુધસિંહ જાડેજા જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી રવિન્દ્રકુમાર બીજલભાઈ હેરભા, મંજુબેન વેજાભાઈ જાદવ,પ્રવિણસિંહ રાધાજી જાડેજા, કનુભાઈ દેવરાજભાઇ મકવાણા, જગદીશ પ્રભાતભાઈ લોખીલ,દિપક સોમજિભાઈ પરમાર,જયેશગીરી પ્રભાતભાઈ ગોસાઈ,નારણ પરબતભાઈ ગાગિયા,પૃથ્વીરાજ રાજુભાઈ ડોડીયા,માધુરીબેન જયેન્દ્રભાઇ સરવૈયા, સુખદેવસિંહ રધુવીરસિંહ જાડેજાની એસીબીમાં નિમણૂંક થઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular