જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખામાં ફરજ બજાવતાં કર્મચારીને એસ્ટેટ શાખાના દબાણ નિરિક્ષકનો વધારાનો કાર્યભાર પણ સોંપવામાં આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખામાં ફરજ બજાવતાં અનવર ગજ્જરને જામ્યુકો કમિશનર ડી.એન. મોદી દ્વારા ફાયર શાખાના તેમના કાર્ય ઉપરાંત એસ્ટેટ શાખાના દબાણ નિરિક્ષકનો વધારાનો કાર્યભાર પણ સોંપવામાં આવ્યો છે. આમ અનવર ગજ્જણ ફાયર શાખાની કામગીરી ઉપરાંત એસ્ટેટ શાખાની કામગીરી પણ સંભાળશે.