Saturday, January 10, 2026
Homeરાજ્યધંધુકામાં યુવાનની હત્યાના વિરોધમાં જોડિયા ધર્મરક્ષા સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

ધંધુકામાં યુવાનની હત્યાના વિરોધમાં જોડિયા ધર્મરક્ષા સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

તાજેતરમાં ધંધુકા ગામે કિશન ભરવાડ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ત્યારે જોડિયા ધર્મરક્ષા સમિતિ ભરવાડ સમાજ દ્વારા જોડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવી આ ઘટનામાં આરોપીને સખ્ત સજાની માંગણી કરવામાં આવી હતી.

- Advertisement -

આ તકે મયુરભાઈ ચનિયારા (લખતર), અમરશીભાઇ વકાતર (કુન્નડ) સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular