Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : કોડિનારમાં થયેલ માસુમ બાળાની હત્યાના વિરોધમાં દશનામ ગોસ્વામી સમાજ દ્વારા...

Video : કોડિનારમાં થયેલ માસુમ બાળાની હત્યાના વિરોધમાં દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

- Advertisement -

કોડિનાર તાલુકાના જૈત્રાખડી ગામે દશનામ ગોસ્વામી સમાજની બાળા ઉપર થયેલ દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં જામનગર દશનામ ગોસ્વામી દ્વારા જામનગર કલેકટરને આવેદનપત્ર પાઠવી આરોપીઓ વિરૂધ્ધ કડક પગલાં લેવા અને આ કેસ ઝડપી ટ્રાયલ કોર્ટમાં ચાલે તે માટે માગણી કરી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular