Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપંચાયત મંત્રીઓના પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવાયું

પંચાયત મંત્રીઓના પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવાયું

- Advertisement -

રાજ્યના પંચાયત મંત્રીઓ દ્વારા પડતર પ્રશ્નોને લઇ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઇ ઉકેલ ન આવતાં આજથી અચોક્કસ મુદ્તની હડતાલ ઉપર ઉતરવા નિર્ણય કરાયો છે. અગાઉ હડતાલ કરી હતી. ત્યારે સરકાર દ્વારા ટૂંકસમયમાં સમસ્યાના નિરાકરણની બાહેંધરી અપાઇ હતી. આમ છતાં કોઇ ઉકેલ ન આવતાં આજથી અચોક્કસ મુદ્તની હડતાલ ઉપર ઉતર્યા છે. આ અંગે ગઇકાલે જામનગર જિલ્લા મંડળના પ્રમુખ પરેશભાઇ પારેગી તેમજ જુદા જુદા તાલુકા મંડળના પ્રમુખો અરવિંદભાઇ સોલંકી, સિધ્ધરાજસિંહ જાડેજા, જિલ્લા મંડળના અન્ય હોદ્ેદારો સાથે રહી કલેકટરને અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular