Monday, December 23, 2024
Homeરાજ્યહાલારઓખામાં પરપ્રાંતિય પ્રૌઢનું અપમૃત્યુ

ઓખામાં પરપ્રાંતિય પ્રૌઢનું અપમૃત્યુ

- Advertisement -

ઓખાના ડાલડા બંદર વિસ્તારમાં રહેતા અને મુળ મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાના દાણુ ખાતેના રહીશ મનિયાભાઈ બાબુભાઈ દુબળા નામના 57 વર્ષના માછીમાર હળપતિ પ્રૌઢને ગત તા. 1 ના રોજ ડાલડા બંદર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ પાલઘર જિલ્લાના રહીશ હસન રવિયાભાઈ દુબળાએ ઓખા મરીન પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular