અમરેલીના જીલ્લામાં ખાંભાના લાપાળ ડુંગરઉપર લાગેલી આગ 18 કલાકથી હજુ બેકાબુ છે.
આગને કાબુમાં લેવા 7 ફાયર ફાઈટરની ટીમ કામે લાગી છે. દુર દુર સુધી આગની જ્વાળાઓ જોવા મળી રહી હતી.

© 2021 Khabar Communication Private Limited. All Rights reserved.