જામનગર ખાતે હાપામાં આવેલ જલારામ મંદિરમાં આંબા મનોરથના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ ભકત ગં.સ્વ.લીલાવંતીબેન લાલજીભાઇ મશરૂ(લેસ્ટરવાળા) પરિવાર દ્વારા આ આંબા મનોરથ યોજાયા હતાં. આજરોજ સવારે 10થી 11 દરમ્યાન આયોજીત આંબા મનોરથમાં વિવિધ પ્રકારના આંબામાં જલારામ બાપાને ભોગ ધરવામાં આવ્યો હતો.