Saturday, February 21, 2026
Homeરાજ્યજામનગરઅમન દેવગન જામનગરથી મુંબઈ રવાના - VIDEO

અમન દેવગન જામનગરથી મુંબઈ રવાના – VIDEO

અજય દેવગનના ભત્રીજા અમન દેવગન જામનગર એરપોર્ટ પર જોવા મળ્યા હતા. તેઓ જામનગરથી મુંબઈ જવા માટે રવાના થયા હતા.

- Advertisement -

અમન દેવગન તાજેતરમાં જામનગર ખાતે અંબાણી પરિવારના ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના આગમન દરમિયાન શહેરમાં જાણીતા મહેમાનોનો માહોલ જોવા મળ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular