Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકોરોનાને ધ્યાને લઇ કલા મહાકુંભની તમામ સ્પર્ધાઓ મોકૂફ

કોરોનાને ધ્યાને લઇ કલા મહાકુંભની તમામ સ્પર્ધાઓ મોકૂફ

- Advertisement -

કલા મહાકુંભ 2021-22 નું રજીસ્ટ્રેશન તા.06/01/2022ના રોજ પૂર્ણ થયેલ છે.પરંતુ હાલ રાજ્યમાં વધતા જતા કોરોના(ઓમીક્રોન) સંક્રમણને ધ્યાને રાખીને સરકાર દ્વારા તમામ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલ છે.જે અન્વયે જામનગરની તાલુકા, ઝોન તેમજ શહેર-જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ કમિશનર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગર દ્વારા અન્ય સુચના ન મળે ત્યાં સુધી હાલ પુરતી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જેની રજીસ્ટ્રેશન કરેલ તમામ વયજૂથના કલાકારોએ નોંધ લેવા જિલ્લા રમત-ગમત અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular