Wednesday, January 8, 2025
Homeરાજ્યજામનગરડીસ્ટ્રીકટ સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર ખાતે વિવિધ રમતોના પ્રશિક્ષણ માટે પ્રવેશ પ્રક્રિયા શરુ

ડીસ્ટ્રીકટ સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર ખાતે વિવિધ રમતોના પ્રશિક્ષણ માટે પ્રવેશ પ્રક્રિયા શરુ

- Advertisement -

તા. 1 જુલાઈથી જિલ્લા સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર, જામનગર સંચાલિત રમત સંકુલ શરુ થઇ ચૂક્યું છે. જેમાં સ્વિમિંગ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો જેવી વિવિધ પ્રકારની રમતોનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. તા. 1 જુલાઈથી કાર્યરત થયેલા આ રમત સંકુલમાં ભાગ લેવા માટે રસ ધરાવતા ખેલાડીઓએ ક્રિકેટ બંગલા, જામનગર ખાતે રૂબરૂ સંપર્ક કરવાનું જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે મનસુખભાઇ ગોહિલ (સંકુલ ઇન્ચાર્જ)ને ટેલિફોન નંબર 9909014840, નરેન્દ્ર પ્રજાપતિ 9328969172 અને પરાગ ગોહિલનો 8511907771 મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકાશે. આ રમત સંકુલમાં ખેલાડીઓને પ્રવેશ મેળવવા માટે વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular