Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારજામવાડી નજીક બાઈક અને છોટાહાથી વચ્ચે અકસ્માત

જામવાડી નજીક બાઈક અને છોટાહાથી વચ્ચે અકસ્માત

- Advertisement -

કાલાવડ તાલુકાના જામવાડી ગામ નજીકથી પસાર થતી બાઈક અને છોટા હાથી વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈકસવાર પંકજભાઈ ભંડેરી તેમના દિકરી પુષ્ઠીબેન સહિત બંને પિતા-પુત્રીને ઈજા પહોંચી હતી. જેમાં પુત્રીને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માતમાં ઘવાયેલા પિતા-પુત્રીને 108 એમ્બ્યુલન્સ મારફત જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઈ અકસ્માતનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular