લાલપુર તાલુકાના ગોદાવરી ગામ નજીક આજે સવારે પૂરઝડપે બેફીરાઈથી આવતા ડમ્પરચાલકે ઈકો કારને ઠોકર મારતા અકસ્માતમાં રૂપાબેન રાજાભાઈ, શોભનાબેન દામજીભાઈ, કમળાબેન કરશનભાઇ, સતિષ જીવાભાઇ, પખીમાભાઈ રાજાભાઈ નામના પાંચ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુન્લસ દ્વારા જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.