Monday, December 23, 2024
Homeબિઝનેસજીયોનો ખાસ પ્લાન : 200 રૂપિયાથી ઓછામાં 10 ઓટીટીની એકસેસ અને સાથે...

જીયોનો ખાસ પ્લાન : 200 રૂપિયાથી ઓછામાં 10 ઓટીટીની એકસેસ અને સાથે ઘણાં જીબી ડેટા

- Advertisement -

જીયોના પોર્ટફોલિયોમાં ઘણાનં રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. કંપની ઘણાં સસ્તા અને મોંઘા પ્લાન ઓફર કરે છે. જેમાં ગ્રાહકોને અલગ અલગ લાભ મળે છે. આજે અમે આવા જ એક પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ.

- Advertisement -

કંપનીનો આ એકમાત્ર ડેટા પ્લાન છે. જે ઓટીટી લાભો સાથે આવે છે. આમાં તમને ડેટાની સાથે ઓટીટી પ્લેટફોર્મનો પણ એકસેસ મળે છે. આમાં તમને ઘણાં ઓટીટીની એકસેસ મળે છે આ પ્લાનમાં 28 દિવસની વેલિડીટી સાથે આ પ્લાન છે. જેમાં 175 રૂપિયામાં 10 ઓટીટી પ્લેટફોર્મની એકસેસ મળે છે. રિચાર્જ પ્લાનમાં 10 જીબી હાઈસ્પીડ ડેટા મળશે, ડેટા લિમિટ ખતમ થયા બાદ યુઝર્સને 64 કે6પીએસની સ્પીડથી ડેટા મળતો રહેશે.

જેમાં તમને કોલીંગ કે એસએમએસનો લાભ નહીં મળે આ પ્લાન હેઠળ તમને જીયો સિનેમાનું 28 દિવસનું સબસ્ક્રીપ્શન મળશે. આ સબસ્ક્રીપ્શન માટેની કુપન તમારા માય જીયો એકાઉન્ટમાં જમા થશે.

- Advertisement -

આ સિવયા તમને sony liv અને zee5, liongate play, Discovery + sunNXT, Kanchha Lanka, Planet Marathim, chaupal, Hoichoi ની એકસેસ મળશે. તમે જીયો ટીવી એપ દ્વારા આ તમામ પ્લેટફોર્મ્સ એકસેસ કરી શકશો. આ પ્લાન સાથે તમને વેલિડિટી પણ મળશે. તેથી આ મામટે તમારે બેઝ પ્લાન હોવો જરૂરી નથી. કંપનીના પોર્ટફોલિયોમાં અન્ય ડેટા પેકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ, તેમને તેમાંથી કોઇપણ ઓટીટી લાભ નહીં મળે. કંપનીના ડેટાપ્લાન 11 રૂપિયાથી શરૂથ ાય છે. આ પ્લાન 1 કલાકની વેલિડિટી સાથે આવે છે. જેમાં તમને અનલિમિટેડ ડેટા મળશે. જ્યારે 49 રૂપિયાની ક્રિકેટ પ્લાનમાં તમને એક દિવસની વેલિડિટી સાથે અમર્યાદિત ડેટા મળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular