Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરદારૂના કેસમાં ફરાર આરોપી ઝડપાયો

દારૂના કેસમાં ફરાર આરોપી ઝડપાયો

- Advertisement -

જામનગર એલસીબી પોલીસે ધ્રોલ પોલીસ સ્ટેશનના દારુના કેસમાં એકાદ વર્ષથી નાસતો-ફરતો આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારુના કેસનો આરોપી નિકુલ કેશુ નકુમ છેલ્લા એક વર્ષથી નાસતો-ફરતો હોય, એલસીબીના હેકો યશપાલસિંહ જાડેજા, એએસઆઇ સંજયસિંહ વાળા તથા હેકો દોલતસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે આરોપી નિકુલ કેશુ નકુમને ઝડપી લીધો હતો. આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular