Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારઓખામાં હૃદયરોગના હુમલાના કારણે યુવાનનું મૃત્યુ

ઓખામાં હૃદયરોગના હુમલાના કારણે યુવાનનું મૃત્યુ

- Advertisement -

ઓખામાં આવેલી સર્વોદય મહિલા મંડળની ઓફિસની બાજુમાં રહેતા સંજયભાઈ જેન્તીભાઈ કાંડેલા નામના 48 વર્ષના રામાનંદી સાધુ યુવાનને ગઈકાલે રવિવારે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ દીપકભાઈ બલભદ્રભાઈ લશ્કરીએ ઓખા મરીન પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular