Friday, December 27, 2024
Homeરાજ્યયુવકે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી, હવામાં 6 વખત ધડાધડ ફાયરીંગ કર્યું ,...

યુવકે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી, હવામાં 6 વખત ધડાધડ ફાયરીંગ કર્યું , વિડીઓ વાઈરલ

- Advertisement -

રાજકોટમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો એક વિડીઓ વાઈરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવક કેક કાપે છે. અને અન્ય યુવકને ખવડાવે છે. બાદમાં તે પોતાના હાથમાં રહેલ બંદુકથી હવામાં 6 વખત ફાયરિંગ કરે છે. જાહેર રસ્તા પર નીતિ નિયમો નેવે મૂકીને સરેઆમ નિયમોના ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે.

- Advertisement -

યુવક પાસે પિસ્તોલ ક્યાંથી આવી ? શું યુવક પાસે પિસ્તોલનું લાઇસન્સ છે ? આ અંગે પણ વિવિધ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે પોલીસે જાહેરમાં બર્થડે સેલિબ્રેશનમાં ફાયરીંગ કરનાર યુવકને શોધવા કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular