Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઈન્સ્ટાગ્રામ પર પાવર ફુલ ફીચર આવી રહ્યું છે : વીડિયો સરળતાથી એડિટ...

ઈન્સ્ટાગ્રામ પર પાવર ફુલ ફીચર આવી રહ્યું છે : વીડિયો સરળતાથી એડિટ થશે

ઈન્સ્ટાગ્રામમાં એક પાવરફુલ ફીચર લાવવા જઈ રહ્યું છે જેની મદદથી યુઝર્સ ખૂબ સરળતાથી વીડિયો એડીટ કરી શકશે. ઈન્સ્ટાગ્રામ બોસ એડમ મોસેરીએ તાજેતરમાં તેનું ટીઝર રજૂ કર્યુ છે. જેમાં જણાવાયું કે, આગામી AI ફીચર કેવું હશે આ માટે તેણે એક વીડિયો પોસ્ટ કર્યો અને તેમાં આવનારા આ ફીચર્સ બતાવ્યા.

- Advertisement -

ઈન્સ્ટાગ્રામ એક લોકપ્રિય મેસેજીંગ એપ છે અને હવે આ પ્લેટફોર્મ પર ઘણાં એઆઈ એડીટીંગ ટુલ્સ સામેલ થવા જઈ રહ્યા છે તેની મદદથી યુઝર્સ સરળતાથી વીડિયો એડીટ કરી શકશે. જે આવતા વર્ષે લોન્ચ કરાશે. આ માટે કોઇ વિશેષ સંપાદન સાધનોની જરૂર રહેશે નહીં. ઈન્સ્ટાગ્રામ બોસ એડમ મોસેરીએ તાજેતરમાં તેનું ટીઝર પણ રજૂ કર્યુ હતું.

જેમાં બ્રેગાઉન્ડ, કપડા, અવતાર વગેરે ચેન્જ કરી શકાય છે. આ તમામ કામ મેટાની મુવી જેન એઆઈ દ્વારા કરવામાં આવ્યું છે. ઈન્સ્ટાગ્રામ એ અત્યાર સુધી વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા એપમાંથીએક છે અને નવી વીડિયો એડીટીંગ ફીચર ટ્રેન્ડને મોટા પાયે બદલી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular