Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં દેહદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત પોસ્ટર સ્પર્ધા યોજાશે

જામનગરમાં દેહદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત પોસ્ટર સ્પર્ધા યોજાશે

- Advertisement -

એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ (નવું કોલેજ બિલ્ડીંગ, 8 મો માળ) એનેટોમી વિભાગ ખાતે આવતીકાલે  તા.29-03-2022ના રોજ સવારે 11:00 વાગ્યાથી સાંજે 4:00 વાગ્યા સુધી દેહદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત પોસ્ટર બનાવવાની સ્પર્ધા રાખવામાં આવેલ છે. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને ઇનામ આપવામાં આવશે.દેહદાનને સર્વશ્રેષ્ઠ દાન માનવામાં આવે છે ત્યારે જામનગરવાસીઓને આ કાર્યક્રમમાં ભાગ લઇ વધુને વધુ જાગૃતિ ફેલાવવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular