Tuesday, April 1, 2025
Homeરાજ્યજામનગરVideo : નવાનગર નેચર કલબ દ્વારા ચિત્ર પ્રદર્શન યોજાયું

Video : નવાનગર નેચર કલબ દ્વારા ચિત્ર પ્રદર્શન યોજાયું

જામનગરના સ્થાપના દિવસ નિમિત્તે શહેરના ચિત્રકારોને પ્રોત્સાહન મળે તે માટે નવાનગર નેચર કલબ દ્વારા ‘મારૂ જામનગર’ વિષય ઉપર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના સહયોગથી આયોજિત આ ચિત્રસ્પર્ધાનું ટાઉનહોલ ચિત્ર પ્રદર્શન યોજાયું હતું. જેમાં જામનગરના ચિત્રકારો તેમજ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ચિત્રો પ્રદર્શનમાં ગોઠવવામાં આવ્યાં હતાં. આ તકે જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના પુત્ર જગદીશસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular