Saturday, March 14, 2026
Homeરાજ્યવાય આવતા દરિયામાં પડી જતા આધેડનું મોત

વાય આવતા દરિયામાં પડી જતા આધેડનું મોત

દ્વારકાના રૂપિયા બંદર વિસ્તારમાં રહેતા જીવણભાઈ પુંજાભાઈ વાજા નામના 50 વર્ષના ખારવા આધેડ દરિયામાં હોળી લાંગરી રહ્યા હતા તે દરમિયાન તેમને અચાનક વાય આવતા તેઓ દરિયામાં પડી ગયા હતા. જેના કારણે ડૂબી જવાનથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે ફિરોજભાઈ બકસુરભાઈ થૈયમે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular