Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : દરેડ નજીક ભંગારના વાડામાં ભિષણ આગ

Video : દરેડ નજીક ભંગારના વાડામાં ભિષણ આગ

- Advertisement -

જામનગરમાં લાલપુર બાયપાસ નજીક દરેડ પાસે ભંગારના વાડામાં આજરોજ ભિષણ આગ લાગી હતી.

- Advertisement -

ભંગારનો સામાન મોટાપ્રમાણમાં હોય આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં દુર-દુર સુધી ધુમાડાના ગોટેગોટા નિકળતા જોવા મળ્યા હતાં. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular