Friday, December 5, 2025
Homeખબર સ્પેશીયલઆશીર્વાદ રિસોર્ટમાં The ગરબા Town – વિશાળ મેદાનમાં ખેલૈયાઓ મોટી સંખ્યા રાસ-ગરબાની...

આશીર્વાદ રિસોર્ટમાં The ગરબા Town – વિશાળ મેદાનમાં ખેલૈયાઓ મોટી સંખ્યા રાસ-ગરબાની મોજ માણી… – VIDEO

જામનગર આશીર્વાદ રિસોર્ટ ખાતે આયોજિત ગરબા ટાઉન ખેલૈયાઓ માટે નવરાત્રીની પ્રથમ પસંદગી બની ગયું છે. શહેરના ખેલૈયાઓએ ઉમંગ અને ઉત્સાહ સાથે રાસ-ગરબાની મોજ માણી. સજાવટ, સંગીત અને ઉજવણીનો રંગ જામતા નવરાત્રીના પર્વમાં ખેલૈયાઓએ પરંપરા સાથે આધુનિકતાનો સુંદર સંયોગ અનુભવ્યો.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular