Friday, December 5, 2025
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયઓમાનના દરિયાકિનારે સલાયાના વાહણમાં આગ

ઓમાનના દરિયાકિનારે સલાયાના વાહણમાં આગ

ઓમાનના દરિયાકિનારે સલાયાના સલીમ હાજી જુનસ સુંભણિયાની માલિકીનું વહાણ અલ શાહે કલંદર બીડીઆઇ 1382 ટન 800 ઓમાનના ખસબ બંદર ઉપર હોય તમામ ખલાસી ભાઈઓ સલામત છે.

- Advertisement -

વહાણ ખાલી હોય માલ સામાનની નુકસાની થયેલ નથી. વહાણ દોઢ કરોડ આસપાસની કિંમતનું હતું. રમજાન માસમાં બનાવ બનતા વહાણવટી સમાજમાં ચિંતાની લાગણી પ્રગટેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular