પોરબંદરના રિણાવાળા ગામ નજીક આવેલ પવનચક્કીમાં રાત્રીના સમયે આગ લાગી હતી. શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું જણવા મળી રહ્યુ છે. આગલાગવાના પરિણામે પવનચક્કી બળીને ખાખ થઇ ગઈ હતી. પોરબંદરથી 7કિમી દુર આવેલ રીણાવાળા ગામ નજીક એક પવનચક્કીમાં આગ લાગી હતી. આ આગ શોર્ટસર્કીટના કારણે લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાત્રીના સમયે પવનચક્કીમાં શોર્ટસર્કીટના લીધે લાગેલી આ આગ એકાએક ભભૂકી ઉઠી હતી. પરિણામે પવનચક્કી બડીને ખાખ થઇ ગઇ હતી.