Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં કે.વી.રોડ ઉપર દુકાનની બહાર રાખેલ સ્પેરપાર્ટ્સના સામાનમાં આગનું છમકલું

જામનગરમાં કે.વી.રોડ ઉપર દુકાનની બહાર રાખેલ સ્પેરપાર્ટ્સના સામાનમાં આગનું છમકલું

જામનગરમાં કે.વી.રોડ ઉપર આવેલ એવન કોમ્પ્લેક્ષ સિદ્ધનાથ સંકુલની સામે એક દુકાનની બહાર રાખેલ સ્પેરપાર્ટ્સના સામાનમાં આગ લગતા ફાયર વિભાગ ની ટીમ દોડી ગઈ હતી.

- Advertisement -

આ અંગે ની વિગત મુજબ જામનગરમાં કે.વી.રોડ ઉપર આવેલ સિદ્ધનાથ સંકુલની સામે એવન કોમ્પ્લેક્ષ નજીક રાજવી મોટર્સની  બહાર રાખેલ સ્પેરપાર્ટ્સના સામાનમાં ગઈકાલે સાંજે આગ લાગી હતી. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી જઈ આગને કાબુમાં લીધી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular