Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં દિગ્જામ મીલ નજીક ભંગારના વાડામાં આગ

જામનગરમાં દિગ્જામ મીલ નજીક ભંગારના વાડામાં આગ

- Advertisement -

જામનગરમાં દિગ્જામ મીલ નજીક મહાકાલી મંદિર પાસે જયમાતાજી સ્કેપ નામના પ્લાસ્ટિ, લોખંડ, પુઠા-પસ્તીના ભંગારના વાડામાં અકસ્માતે આગ ભભુકી ઉઠતાં ફાયર વિભાગની ટીમ દોડી ગઇ હતી.

- Advertisement -

વિપુલભાઇ રમેશભાઇ રાઠોડની માલીકીના આ ભંગારના વાડામાં આગની જાણ થતાં ફાયર વિભાગની ટીમ દ્વારા આગની કાબુમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular