Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરતીનબત્તી પાસે ચાની હોટલમાં આગ

તીનબત્તી પાસે ચાની હોટલમાં આગ

- Advertisement -

જામનગર શહેરમાં તીનબત્તી વિસ્તારમાં આવેલ શિવમ્ કોમ્પલેક્ષમાં પહેલાં માળે ચાની હોટલમાં ગેસનો બાટલો લીક થતાં આગ લાગી હતી.

- Advertisement -

જશવંતભાઇ બુધ્ધની માલિકીની આ ચા ની દુકાનમાં આગ લાગવાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને આગને કાબુમાં લીધી હતી. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular