Monday, January 12, 2026
Homeરાજ્યખંભાળિયામાં પીધેલો બાઈક ચાલક ઝડપાયો

ખંભાળિયામાં પીધેલો બાઈક ચાલક ઝડપાયો

ખંભાળિયાના નગર ગેઈટ પેટ્રોલ પંપ પાસેથી પોલીસે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના રહીશ ગોપાલનાથ વેલનાથ પરમાર નામના 40 વર્ષના બાવાજી યુવાનને કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાયવિંગ લાયસન્સ વગર જી.જે. 11 આર. 3067 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર નીકળતા ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular