Sunday, December 22, 2024
HomeવિડિઓViral Videoફસ્ટ ફલોરથી નીચે જંપ કરતો બળદ - VIRAL VIDEO

ફસ્ટ ફલોરથી નીચે જંપ કરતો બળદ – VIRAL VIDEO

- Advertisement -

સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર અવાર-નવાર અવનવા વિડીયો વાઇરલ થતાં હોય છે. ત્યારે એક અનોખો વિડીયો ધ્યાનમાં આવ્યો જેમાં બળદ ફસ્ટ ફલોરથી જંપ કરતો ધ્યાને આવે છે.

- Advertisement -

વાઇલ્ડ એનિમલ પર એક વિડીયો discoveragriculture નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ થયો છે. આ વીડીયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જેમાં એક અંડર કન્સ્ટ્રકશન બિલ્ડીંગના ફસ્ટ ફલોર પરથી નીચે ઉતરવાનો રસ્તો ન મળતા બળદે નીચે કુદીને ભાગવાનો રસ્તો અપનાવ્યો હતો. જંપ કરતાં જ તે જમીન પર પડે છે અને તેને થોડુ વાગી જાય છે. પરંતુ તરત જ તે ફરી ઉભો થઇ દોડવા લાગ્યો. આ વિડીયો જોઇને લોકો વિચારી રહ્યા છે કે, આ ફસ્ટ ફલોર પર ચડયો કઇ રીતે?? હવે તે તો બળદ જ જાણે….

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular