Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરનાગનાથ ગેઈટ નજીક બોલેરો ચાલકે વૃદ્ધને હડફેટે લીધા

નાગનાથ ગેઈટ નજીક બોલેરો ચાલકે વૃદ્ધને હડફેટે લીધા

જામનગર શહેરમાં ગઈકાલે શુક્રવારે બપોરના સમયે નાગનાથ ગેઈટ નજીકથી જઈ રહેલી બોલેરો માલવાહકના ચાલકે કાબુ ગુમાવતા પગપાળા જતા વૃદ્ધને હડફેટે લેતા તેમજ આ બોલેરો નજીકની બે દુકાનોની દિવાલ સુધી ધસી ગઈ હતી. આ અકસ્માતના પગલે લોકોના ટોળાં એકઠાં થઈ ગયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular