Thursday, January 2, 2025
Homeરાજ્યજામનગરબેડમિન્ટન ટુર્નામેન્ટમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી (વેસ્ટ ઝોન)માં સિલેકટ

બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી (વેસ્ટ ઝોન)માં સિલેકટ

- Advertisement -

ભવન્સ એચ.જે. દોશી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્સ્ટીટ્યૂટના વિદ્યાર્થી દાવડા ચિરાગ (બીસીએ-સેમ-4) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેડમિન્ટન ટુર્નામેન્ટ (ભાઇઓ)માં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિ. (વેસ્ટ ઝોન)માં સિલેકટ થયા છે. તેઓ આગામી તા. 25-12-22થી 27-12-22 સુધી કોટા-રાજસ્થાનમાં યોજાનાર ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી (વેસ્ટ ઝોન) બેડમિન્ટન ટુર્નામેન્ટ (ભાઇઓ) ભાગ લેવા જશે અને સૌરાષ્ટ્ર યુનિ.નું પ્રતિનિધિત્વ કરશે. આ તકે મેનેજમેન્ટના તમામ સભ્યો ડાયરેકટર ડો. હંસાબેન શેઠ, શારીરિક શિક્ષણ વ્યાખ્યાતા ડો. તૌસિફખાન પઠાણ તેમજ કોલેજનો સમગ્ર સ્ટાફ ગૌરવ અનુભવતાં શુભકામના પાઠવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular